કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં લિવરપુલને UNESCOની વિશ્વ ધરોહર સ્થળોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યું તે ક્યા દેશમાં આવેલું છે ?

સ્વીડન
ઈંગ્લેન્ડ
અમેરિકા
ફ્રાન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં અવકાશયાત્રા કરનારા વિશ્વના પ્રથમ ઉદ્યોગપતિ કોણ બન્યા ?

માર્ક ઝુકરબર્ગ
જેફ બેઝોસ
રિચાર્ડ બ્રેનસન
એલન મસ્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ક્યા રાજ્યે 'MyGov-મેરી સરકાર’ પોર્ટલ લૉન્ચ કર્યું છે ?

ઉત્તર પ્રદેશ
બિહાર
મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP