Gujarat Police Constable Practice MCQ Part - 2 UNESCO દ્વારા સંયુક્ત રીતે“વિશ્વ વિરાસત યાદી”માં મુંબઈની કઈ બે બ્રિટિશકાલીન ઈમારતોને જાહેર કરી છે? વિક્ટોરિયન ક્લોક અને ચર્ચગેટ શિવાજી ટર્મિનલ સ્ટેશન તેમજ વિક્ટોરિયન ક્લોક વિક્ટોરિયન ગોથિક અને આર્ટડેકો આર્ટડેકો અને ચર્ચગેટ વિક્ટોરિયન ક્લોક અને ચર્ચગેટ શિવાજી ટર્મિનલ સ્ટેશન તેમજ વિક્ટોરિયન ક્લોક વિક્ટોરિયન ગોથિક અને આર્ટડેકો આર્ટડેકો અને ચર્ચગેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? બુધ - પરિભ્રમણ સૌથી ઝડપી છે. શનિ - ટાઈટન મંગળ - નિકસ ઓલમ્પીયા શ્રી રવિશંકર મહારાજ બુધ - પરિભ્રમણ સૌથી ઝડપી છે. શનિ - ટાઈટન મંગળ - નિકસ ઓલમ્પીયા શ્રી રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ટેબલટેનિસની પ્રતિયોગિતામાં 64 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. દરેક મેચમાં હારનાર ખેલાડી સ્પર્ધામાંથી નીકળી જાય છે તો વિજેતા નક્કી કરવા માટે કુલ કેટલી મેચો રમવી પડે? 64 63 58 60 64 63 58 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પુરાવા તરીકે નીચેના પૈકી કઈ બાબત કોર્ટમાં ગ્રાહ્ય છે ? આપેલ તમામ પોલીસ સમક્ષનું નિવેદન મેજીસ્ટ્રેટ સમક્ષનું નિવેદન આરોપીની કબૂલાત આપેલ તમામ પોલીસ સમક્ષનું નિવેદન મેજીસ્ટ્રેટ સમક્ષનું નિવેદન આરોપીની કબૂલાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 એપલ મોબાઈલ ફોન બનાવતી અમેરિકાની એપલ કંપનીનું વડુમથક ક્યા શહેરમાં આવેલું છે ? કયુપર્ટિનો, લોસ એન્જલસ કયુપર્ટિનો, વોશિંગ્ટન કયુપર્ટિનો, કેલિફોર્નિયા કયુપર્ટિનો ન્યૂયોર્ક કયુપર્ટિનો, લોસ એન્જલસ કયુપર્ટિનો, વોશિંગ્ટન કયુપર્ટિનો, કેલિફોર્નિયા કયુપર્ટિનો ન્યૂયોર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 73મા બંધારણીય સુધારાથી દેશમા પ્રથમવાર કોને માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ ? અનુસૂચિત જનજાતિઓ આપેલ તમામ મહિલાઓ અનુસૂચિત જાતિઓ અનુસૂચિત જનજાતિઓ આપેલ તમામ મહિલાઓ અનુસૂચિત જાતિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP