કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 'હોકર સંસ્કૃતિ'એ UNESCOની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સ્થાન મેળવ્યું છે, આ સંસ્કૃતિ કયા દેશની છે ? સિંગાપોર સ્પેન થાઇલેંડ ઝામ્બિયા સિંગાપોર સ્પેન થાઇલેંડ ઝામ્બિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રચનાત્મક અર્થવ્યવસ્થા'નો ખ્યાલ સૌપ્રથમ કોના દ્વારા આપવામાં આવ્યો હતો ? પોલ સેમ્યુલ્સન આલ્ફ્રેડ માર્શલ જ્હોન હોકિન્સ એડમ સ્મિથ પોલ સેમ્યુલ્સન આલ્ફ્રેડ માર્શલ જ્હોન હોકિન્સ એડમ સ્મિથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'કિસાન દિન'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 24 ડિસેમ્બર 21 ડિસેમ્બર 22 ડિસેમ્બર 23 ડિસેમ્બર 24 ડિસેમ્બર 21 ડિસેમ્બર 22 ડિસેમ્બર 23 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં અમેરિકાએ કયા દેશ /દેશોને કરન્સી મેનિપ્યુલેટર વોચ લિસ્ટમાં સામેલ કર્યા ? 1. ભારત 2. તાઇવાન 3. થાઇલેંડ4. ભૂટાન માત્ર 1,2 માત્ર 1,2,4 માત્ર 1,3,4 માત્ર 1,2,3 માત્ર 1,2 માત્ર 1,2,4 માત્ર 1,3,4 માત્ર 1,2,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યના પ્રથમ મહિલા રાજ્યપાલ અને ભાજપ મહિલા મોરચાના પૂર્વ અધ્યક્ષ મુદ્રલા સિંહાનું નિધન થયું ? ગોવા મધ્ય પ્રદેશ હરિયાણા મહારાષ્ટ્ર ગોવા મધ્ય પ્રદેશ હરિયાણા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સ્વચ્છ ઊર્જા પહેલને પ્રોત્સાહન આપવા માટે ભારતે 'ધ નેશનલ ક્લિન એનર્જી ફંડ'ની શરૂઆત કયા વર્ષે કરી હતી ? વર્ષ 2009 વર્ષ 2012 વર્ષ 2010 વર્ષ 2011 વર્ષ 2009 વર્ષ 2012 વર્ષ 2010 વર્ષ 2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP