GPSC PI Prelim Exam Paper 03 January 2021
ગુજરાતમાં નીચેના પૈકી કયા યુનેસ્કો (UNESCO)વિશ્વ ધરોહર સ્થળો આવેલા છે ?
i. રાણકી વાવ
ii. ધોળાવીરા
iii. સૂર્યમંદિર, મોઢેરા
iv. ચાંપાનેર પાવાગઢ પુરાતત્વ પાર્ક

ફક્ત ii અને iii
ફક્ત i અને iv
ફક્ત ii અને iv
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
દૂધ અને પાણીના 3:1 પ્રમાણના 24 લિટરના મિશ્રણમાં 8 લિટર પાણી ઉમેરવામાં આવે છે. તો પરિણામે મળતા મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ કેટલું થશે ?

7:9
9:7
7:8
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ગુપ્તા કાળ દરમ્યાન "નવનીતકમ" ___ નો સુવિખ્યાત ગ્રંથ હતો.

ગણિત
ધાતુ વિજ્ઞાન
ઔષધ
જ્યોતિષ વિદ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
છોટાઉદેપુરના પૂર્વ ભાગમાં સોમવાર માટે કયો શબ્દ પ્રચલિત છે ?

રાપચોરિયો
દેવનો
દિતવાર
ગુજરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ગુજરાતમાં ઓટો વર્લ્ડ વીન્ટેજ કાર સંગ્રહાલય ક્યાં આવેલું છે ?

અમદાવાદ
વાંકાનેર
ગોંડલ
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
આદિવાસીઓમાં હોળીનૃત્ય પ્રસંગે અને સમૂહનૃત્ય પ્રસંગે જે ઘૂઘરા વગાડાય છે તેનું નામ જણાવો.

ઝાલર
ત્રાંસા
રમઝોળ
ચીપિયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP