કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)એ ક્યા દેશ દ્વારા પ્રસ્તૂત બહુભાષાવાદ સંકલ્પ અપનાવ્યો; જેમાં પ્રથમવાર હિન્દીનો ઉલ્લેખ કરાયો છે ? ફ્રાન્સ બાંગ્લાદેશ નેપાળ ભારત ફ્રાન્સ બાંગ્લાદેશ નેપાળ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ગ્લોબલ એર પાવર્સ રેન્કિંગ 2022માં ઈન્ડિયન એરફોર્સ (IAF)નું સ્થાન કેટલામું છે ? બીજું પ્રથમ ત્રીજું ચોથું બીજું પ્રથમ ત્રીજું ચોથું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) બાલિકા પંચાયત પહેલ ગુજરાતના ક્યા જિલ્લામાં શરૂ કરવામાં આવી હતી ? ડાંગ કચ્છ સુરત રાજકોટ ડાંગ કચ્છ સુરત રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્યા રાજ્યે પીલીભીત ટાઈગર પ્રોટેક્શન ફાઉન્ડેશન સ્થાપવાની મંજૂરી આપી? ઉત્તર પ્રદેશ બિહાર મધ્યપ્રદેશ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર મધ્યપ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા સોશિયલ મીડિયા પ્લેટફોર્મે નાના વ્યવસાયોને ડિજિટલ મીડિયાનો ઉપયોગ કરવામાં મદદ કરવા માટે ‘SMBસાથી ઉત્સવ’ પહેલ શરૂ કરી ? ઈન્સ્ટાગ્રામ ફેસબુક વ્હોટ્સએપ ટ્વિટર ઈન્સ્ટાગ્રામ ફેસબુક વ્હોટ્સએપ ટ્વિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ટેકનોલોજી ડેવલપમેન્ટ ફંડ (TDF) યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP