કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા દિવસને UNICEF દિવસ તરીકે મનાવાય છે ?

10 ડિસેમ્બર
11 ડિસેમ્બર
12 ડિસેમ્બર
9 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC)એ કેપ્ટન ઓફ ડિકેડ (દશકાના કેપ્ટન) તરીકેનો એવોર્ડ કોણે જીત્યો ?

એરોન ફિન્ચ
એમ એસ ધોની
જો રુટ
વિરાટ કોહલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને વેલસ્પન ગ્રૂપ વચ્ચે થયેલા MoU અનુસાર ગુજરાતના કયા જિલ્લામાં સ્ટીલ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે ?

રાજકોટ
કચ્છ
મોરબી
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા 'આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સ્વતંત્રતા સૂચકાંક' જારી કરવામાં આવ્યા ?

યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ પીસ
પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ
ગ્લોબલ પબ્લિક પોલિસી ઇન્સ્ટિટયૂટ
UNESCO

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP