ભારતનું બંધારણ (Constitution Of India)
સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform Civil Code) ઘડવા માટે ભારતના બંધારણના ક્યા અનુચ્છેદમાં જણાવાયું છે ?

અનુચ્છેદ - 14
અનુચ્છેદ - 44
અનુચ્છેદ - 45
અનુચ્છેદ - 16

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'રાજ્ય હેઠળ નોકરી અથવા કોઈ હોદ્દા ઉપર નિમણૂક અંગેની બાબતમાં તમામ નાગરિકો માટેની તકની સમાનતા રહેશે' આ જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલી છે ?

16 (2)
16 (1)
16 (4)
16 (3)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘમાં નવા રાજ્યને પ્રવેશ આપવાનો અધિકાર કોને છે ?

સંસદને
રાષ્ટ્રપતિને
રાજ્યનો પોતાનો અધિકાર છે.
વડાપ્રધાનને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP