ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણસભાની સંઘ બંધારણ કમિટી (Union Constitution Committee) ના અધ્યક્ષ નીચેના પૈકી કોણ હતા ?

અલ્લાદિ કૃષ્ણસ્વામી ઐયર
બી. આર. આંબેડકર
આપેલ પૈકી કોઈ નહીં
જે. બી. કૃપલાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદનાં બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે ?

લોકસભાના સ્પીકર
ઉપરાષ્ટ્રપતિ
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુનેગાર પ્રોબેશન અધિનિયમ, 1958ની જોગવાઈઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 હેઠળનો ગુનો કરવા બદલ દોષિત જણાયેલ કેટલા વર્ષથી ઉપરની ઉંમરની કોઈ વ્યકિતને લાગુ પડશે નહીં ?

14 વર્ષ
16 વર્ષ
18 વર્ષ
17 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રિય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી ?

પ્રથમ વહીવટી સુધારા આયોગ
સતિષચંદ્ર સમિતિ
સંથાનમ સમિતિ
ક્રિપલાણી સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષ સંસદમાં ક્યારે પોતાના મતાધિકારો ઉપયોગ કરી શકે છે ?

'હા' અને 'ના' માં મડાગાંઠ પડે ત્યારે
પ્રધાનમંત્રી કહે ત્યારે
સભાગૃહ ઠરાવ પસાર કરે ત્યારે
રાષ્ટ્રપતિ કહે ત્યારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP