ભારતની ભૂગોળ (Geography of India)
દેશના રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશ (Union Territory)માં સૌથી વધારે વસ્તી ગીચતા (Density of population - population per Sq.km.) ક્યા છે ?
ભારતની ભૂગોળ (Geography of India)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. a) સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન b) હમ્પી સ્મારક સમૂહ c) સૂર્યમંદિર, કોણાર્ક d) કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન 1) કર્ણાટક 2) ઓરિસ્સા 3) પશ્ચિમ બંગાળ 4) રાજસ્થાન