GPSC PI Prelim Exam Paper 03 January 2021
યુ.કે (United Kingdom), સ્વીઝરલેન્ડ અને ભારતના નિષ્ણાંતોની ટીમે Cave fish ની વિશ્વની સૌથી મોટી પ્રજાતિ ___ ખાતેથી શોધી કાઢી છે.

જૈન્ટીયા ટેકરીઓ, મેઘાલય (Jaintia hills, Meghalaya)
નીલગીરીની ટેકરીઓ, તામિલનાડુ (Nilgiri hills, Tamil Nadu)
ચિલ્કા સરોવર, ઓરિસ્સા (Chilka Lake, Odisha)
કચ્છ, ગુજરાત (Kutch, Gujarat)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
વિશ્વના હોકી ટીમના રેન્કિંગમાં ભારતીય હોકી ટીમે સૌપ્રથમ વખત ___ સ્થાન પ્રાપ્ત કર્યું.

બીજું
ત્રીજું
ચોથું
પાંચમું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
વ્હોટ્સએપ ટેકનોલોજી માટે નીચેના વિધાનો પૈકી કયા વિધાનો સાચાં છે ?

વ્હોટ્સએપ 128 બીટ એન્ક્રીપ્શન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.
આપેલ પૈકી કોઈ નહીં
128 બીટ એન્ક્રીપ્શન ટેકનોલોજી અતિ સલામત ટેકનોલોજી ગણાય છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારત સરકારે રાષ્ટ્રીય ચંબલ અભયારણ્યને પર્યાવરણીય સંવેદનશીલ ક્ષેત્ર (Eco sensitive zone) તરીકે ઘોષિત કર્યો છે. આ અભયારણ્ય એ ___ નું નિવાસ સ્થાન છે.
1. Gangetic Dolphins
2. Gharials
3. Olive Ridleys
4. Long tailed monkeys

માત્ર 1 અને 2
1,2,3 અને 4
માત્ર 3 અને 4
માત્ર 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો ભારતની ભૂગોળના સંદર્ભમાં સાચાં છે ?
1. ભારતનો અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ અંદાજે 30° છે.
2. ભારતના રાજ્ય ક્ષેત્રની સીમાં સમુદ્ર તરફ 35 નોટિકલ માઈલ વધુ વિસ્તારિત થાય છે.
3. ઉત્તરના અંતિમથી દક્ષિણના અંતિમ સુધીનું ખરું અંતર આશરે 3214 કિમી થાય છે.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
1,2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP