કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કયા રાજ્યની સરકારે સ્ટુડન્ટ ક્રેડિટ કાર્ડ સ્કીમને મંજૂરી આપી છે ?

મહારાષ્ટ્ર
પશ્ચિમ બંગાળ
ગોવા
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
પ્રોજેક્ટ સીબર્ડ ___ સાથે સંકળાયેલો છે.

ભારતીય નૌસેના
ભારતીય વાયુ સેના
ભારતીય તટરક્ષક દળ
ઈન્ટરપોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP