કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ જીયોસ્પેશિયલ કૉંગ્રેસ (UNWGIC) 2022નું આયોજન ક્યા કરાયું હતું ?

મુંબઈ
હૈદરાબાદ
નવી દિલ્હી
પુણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં નાનસેન રેફ્યૂજી એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો ?

શિન્ઝો આબે
એન્જેલા મર્કેલ
વોલોદીમીર ઝેલેન્સ્કી
લિજ ટ્રસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP