GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
કેન્દ્રીય જાહેર સેવા આયોગ (UPSC) પોતાનો વાર્ષિક અહેવાલ કોને સુપરત કરે છે ?

નાણાપંચના અધ્યક્ષને
લોકસભાના અધ્યક્ષને
વડાપ્રધાનને
રાષ્ટ્રપતિને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.
ગજરાજ નશાથી ચકચૂર બન્યો હતો.

ગજરાજને નશાથી ચકચૂર બનાવે છે.
ગજરાજને નશાથી ચકચૂર બનાવશે.
મહાવતથી ગજરાજથી નશાથી ચકચૂર છે.
મહાવતે ગજરાજને નશાથી ચકચૂર બનાવ્યો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
એક નળથી ટાંકી ભરાતા 6 કલાક લાગે છે. અડધી ટાંકી ભરાયા બાદ આવા અન્ય 3 નળ ખોલવામાં આવે છે. તો ટાંકી ભરાતાં કેટલો સમય લાગશે ?

2 કલાક 45 મિનિટ
3 કલાક 45 મિનિટ
3 કલાક
2 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
બ્રિટિશ શાસન નીચે મુંબઈ ઈલાકામાં 18 જિલ્લા હતા તે પૈકી પાંચ ગુજરાતના હતા. આ જિલ્લાઓના નામ જણાવો.

સુરત, ડાંગ, પંચમહાલ, અમરેલી, અમદાવાદ
ખેડા, કચ્છ, સુરત, અમદાવાદ, વડોદરા
પંચમહાલ, જુનાગઢ, અમદાવાદ, સુરત, મહેસાણા
અમદાવાદ, ભરૂચ, ખેડા, પંચમહાલ, સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP