કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) યુનિયન પબ્લિક સર્વિરા કમિશન (UPSC)ના નવા અધ્યક્ષ કોણ બન્યા ? મનોજ સોની પંકજ સોની ડૉ.દિનેશ દાસા પંકજ જોશી મનોજ સોની પંકજ સોની ડૉ.દિનેશ દાસા પંકજ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા દેશે ઈન્ટર કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ (ICBM) સરમતનું પરીક્ષણ કર્યું ? ભારત યુક્રેન અમેરિકા રશિયા ભારત યુક્રેન અમેરિકા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાન દિવસ (International Day of Human Space Flight) ક્યારે મનાવાય છે ? 15 એપ્રિલ 2 એપ્રિલ 12 એપ્રિલ 6 એપ્રિલ 15 એપ્રિલ 2 એપ્રિલ 12 એપ્રિલ 6 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) 'જળ શક્તિ અભિયાન : કેચ ધ રેઈન' અભિયાન પ્રથમવાર ક્યા વર્ષે શરૂ કરાયું હતું ? વર્ષ 2016 વર્ષ 2021 વર્ષ 2019 વર્ષ 2015 વર્ષ 2016 વર્ષ 2021 વર્ષ 2019 વર્ષ 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને રાયસીના ડાયલોગની શરૂઆત વર્ષ 2016માં થઈ હતી. આપેલ પૈકી એક પણ નહીં રાયસીના ડાયલોગ 2022ની થીમ Terranova Impassioned Impatient, Imperilled છે. આપેલ બંને રાયસીના ડાયલોગની શરૂઆત વર્ષ 2016માં થઈ હતી. આપેલ પૈકી એક પણ નહીં રાયસીના ડાયલોગ 2022ની થીમ Terranova Impassioned Impatient, Imperilled છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ટિવટરની સ્થાપના ક્યારે થઈ હતી ? વર્ષ 2009 વર્ષ 2006 વર્ષ 2008 વર્ષ 2011 વર્ષ 2009 વર્ષ 2006 વર્ષ 2008 વર્ષ 2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP