કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? અનુરાધાસિંહ રાધા તિવારી દેવ પાટીલ મનોજ સોની અનુરાધાસિંહ રાધા તિવારી દેવ પાટીલ મનોજ સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)ના ચેરપર્સન તરીકે કોની નિયુક્તિ કરાઈ ? રાધિકા ગુપ્તા રવનીત કૌર મહિમા મિશ્રા મનીષા શર્મા રાધિકા ગુપ્તા રવનીત કૌર મહિમા મિશ્રા મનીષા શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં 76મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ક્યા યોજાયો ? ઈટાલી રશિયા જાપાન ફ્રાન્સ ઈટાલી રશિયા જાપાન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ (National Technology Day) ક્યારે મનાવાય છે ? 9 મે 11 મે 10 મે 8 મે 9 મે 11 મે 10 મે 8 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા દેશને સહાયતા પ્રદાન કરવા માટે ભારતે ‘ઓપરેશન કરુણા’ શરૂ કર્યું ? મ્યાનમાર અફઘાનિસ્તાન તુર્કિયે શ્રીલંકા મ્યાનમાર અફઘાનિસ્તાન તુર્કિયે શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારત ક્યા દેશ સાથે ઈન્ડિયા-UK નેટ ઝીરો ઈનોવેશન વર્ચ્યુઅલ સેન્ટર બનાવી રહ્યું છે ? USA જર્મની UK ઑસ્ટ્રેલિયા USA જર્મની UK ઑસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP