કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કઈ ટેલિમેડિસિન સેવા શરૂ કરેલી છે ?

e-સંજીવની
e-સ્વાસ્થ્ય
e-આરોગ્ય
e-સુરક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
નીચેનામાંથી કયા શહેરમાં એથ્લેટિક ટ્રેક અને સ્પોર્ટ્સ હોસ્ટેલ બનાવવાની બજેટ : 2021-22માં જાહેરાત થઈ છે ?

મહેસાણા
વડનગર
ગાંધીનગર
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
નીચેનામાંથી કઈ સબમરીન પ્રોજેક્ટ 75 અંતર્ગત વિકસાવાઈ છે ?
1. કલવરી
2. ખંડેરી
3. વાગીર
4. વાગ્શીર

માત્ર 1, 4 અને 3
માત્ર 2 અને 4
1, 2, 3 અને 4
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP