DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નીચેનામાંથી કઈ માટી કપાસની ખેતી માટે શ્રેષ્ઠ છે ?

કાળી માટી
લાલ માટી
લેટરાઈટ માટી
કાંપમય માટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ (ISIS) નું પૂરું નામ શું છે ?

ઈસ્લામ સ્ટેટ ફોર ઈન્ટરનેશનલ સિક્યુરીટી
ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાન એન્ડ સિરીયા
ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાક એન્ડ સિરીયા
ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ઈસ્લામિક સ્ટેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP