કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2023ની શરૂઆત જમ્મુ-કાશ્મીરમાં ક્યા સ્થળેથી કરાઈ ?

સોનમર્ગ
ગુલમર્ગ
શ્રીનગર
પહલગામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલ યાયા ત્સો સરોવરને બાયોડાયવર્સિટી હેરિટેજ સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો ?

લદાખ
સિક્કિમ
જમ્મુ કાશ્મીર
અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
રાષ્ટ્રીય પ્રોટીન દિવસ (National Protein Day) ક્યારે મનાવાય છે ?

26 ફેબ્રુઆરી
27 ફેબ્રુઆરી
25 ફેબ્રુઆરી
28 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP