પર્યાવરણ (The environment) પારજાંબલી (UV) તરંગની શોધ કોણે કરી ? જોહન રીટર પોલ વિલાર્ડ વિલિયમ હર્ષલ વિક્ટર હેસ જોહન રીટર પોલ વિલાર્ડ વિલિયમ હર્ષલ વિક્ટર હેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) રોજગાર કચેરીઓ ઉપર રાજ્યકક્ષાએ સીધું નિયંત્રણ નિયામકશ્રી રોજગાર અને તાલીમ અધિક નિયામકશ્રી નાયબ નિયામકશ્રી (રોજગાર) નાયબ નિયામકશ્રી (તાલીમ) નિયામકશ્રી રોજગાર અને તાલીમ અધિક નિયામકશ્રી નાયબ નિયામકશ્રી (રોજગાર) નાયબ નિયામકશ્રી (તાલીમ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) કયા ટાઈગર રીઝર્વ માટે ભૂરસિંગ - ધી બારા સિંઘ (Bhoorsingh the Barasingha)ની માસ્કોટ તરીકે પસંદગી કરવામાં આવેલી છે ? કાઝીરંગા તાડોબા ઈન્દ્રાવતી કાન્હા ટાઈગર રિઝર્વ કાઝીરંગા તાડોબા ઈન્દ્રાવતી કાન્હા ટાઈગર રિઝર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) નીચેનામાંથી કયો વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગ્રીન હાઉસ ગેસ છે ? કાર્બન ડાયોક્સાઇડ હાઈડ્રોજન ઓક્સિજન નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ હાઈડ્રોજન ઓક્સિજન નાઈટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) ભારતમાં આવેલ રામસર આર્દ્રભૂમિ વિશે સાચું શું છે ? ભારતમાં કુલ 42 રામસર આવેલી છે જે પૈકી ગુજરાતમાં એક માત્ર નળ સરોવરનો સમાવેશ છે. ભારતમાં સૌથી વધુ રામસર સાઈટ રાજસ્થાન આવેલી છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ભારતમાં કુલ 42 રામસર આવેલી છે જે પૈકી ગુજરાતમાં એક માત્ર નળ સરોવરનો સમાવેશ છે. ભારતમાં સૌથી વધુ રામસર સાઈટ રાજસ્થાન આવેલી છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) જ્યાં તાપમાન મહત્તમ ઘટીને આશરે -900C થાય છે તેવા વાતાવરણના આવરણને શું કહે છે ? ક્ષોભ આવરણ સમતાપ આવરણ ક્ષોભસીમા મધ્યાવરણ ક્ષોભ આવરણ સમતાપ આવરણ ક્ષોભસીમા મધ્યાવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP