Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં સૂર્યમંદિર કયાં આવેલું છે ?

અંબાજી
સિદ્ધપુર
સૂરજ (તા.:કડી)
મોઢેરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ત્રિફળાચૂર્ણના ઉત્પાદનમાં કયા ઝાડનું ફળ વપરાતું નથી ?

આંબળા
હરડે
સાદડો
બહેડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
દેશ અને તેના ચલણની નીચેની જોડો પૈકી ___ બંધ બેસતી નથી.

સિંગનપુર - ડોલર
જોર્ડન – દીનાર
સ્પેન – ફ્રાન્ક
રશિયા – રૂબલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP