કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્યને પાછળ છોડીને ઉત્તર પ્રદેશ શાકભાજી (Vegetables)ના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે ? પશ્ચિમ બંગાળ ગુજરાત કર્ણાટક પંજાબ પશ્ચિમ બંગાળ ગુજરાત કર્ણાટક પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે દેશના લોકોમાં નાના બદલાવો વિષે જાગરૂકતા ફેલાવવાના ઉદ્દેશથી મેસ્કોટ લૉન્ચ કર્યો છે તેનું નામ જણાવો. પ્રકૃતિ વાયુ ભારતી વિશ્વ પ્રકૃતિ વાયુ ભારતી વિશ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં EY એન્ટરપ્રિન્યોર ઓફ ધ યર એવોર્ડ 2021 કોણે જીત્યો ? સુનીલ વાચાની શિવ કિશન અગ્રવાલ ફાલ્ગુની નાયર સાહિલ બરૂઆ સુનીલ વાચાની શિવ કિશન અગ્રવાલ ફાલ્ગુની નાયર સાહિલ બરૂઆ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા શહેરે ગ્લોબલ કોલાબોરેશન એડવાન્સડ વેક્સિનોલોજી ટ્રેઇનિંગ બેઠકની મેજબાની કરી ? જીનીવા નવી દિલ્હી ન્યૂયોર્ક લંડન જીનીવા નવી દિલ્હી ન્યૂયોર્ક લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા દેશમાં કટોકટીની ઘોષણા કરાઈ ? રશિયા શ્રીલંકા નેપાળ યુક્રેન રશિયા શ્રીલંકા નેપાળ યુક્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્યે પ્રાથમિક શિક્ષણના સર્વાંગી વિકાસ માટે 'સ્કૂલ ચલો અભિયાન' શરૂ કર્યું ? ઉત્તર પ્રદેશ ગોવા હરિયાણા પંજાબ ઉત્તર પ્રદેશ ગોવા હરિયાણા પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP