Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
ગુજરાતનો સૌથી મોટો મહેલ ક્યો છે ?

લક્ષ્મી વિલાસ પેલેસ (વડોદરા)
વિજય પેલેસ (માંડવી)
પ્રાગ મહેલ (ભૂજ)
સયાજી પેલેસ (વડોદરા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
બિલીયર્ડ્સની રમતમાં ગુજરાતને વિશ્વ સ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ જણાવો.

તેજસ બાકરે
ગીત શેઠી
સુધીર ભાસ્કર
વિશ્ચષનાથન આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP