કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ વિષ્ણુગઢ પિપલકોટી હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટ (VPHEP) કયા રાજ્યની અલકનંદા નદી પર નિર્માણાધિન છે ?

સિક્કિમ
બિહાર
હિમાચલ પ્રદેશ
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ મૈત્રી પાઈપલાઈન ક્યા દેશ સાથે સંબંધિત છે ?

ભારત - પાકિસ્તાન
ભારત - નેપાળ
ભારત - બાંગ્લાદેશ
ભારત – ભૂટાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
દર વર્ષે ક્યા દિવસને સેવા દિવસ તરીકે મનાવાય છે ?

16 સપ્ટેમ્બર
17 સપ્ટેમ્બર
15 સપ્ટેમ્બર
14 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP