Talati Practice MCQ Part - 2 ___ was not my intention. such it that yet such it that yet ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 બ્લડ બેંકમાં કયા તાપમાને લોહીને સાચવવામાં આવે છે ? 30° F 45° F 70° F 40° F 30° F 45° F 70° F 40° F ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 પદક્રમની દ્રષ્ટીએ નીચેના પૈકી કયું વાક્ય અશુદ્ધ છે ? મને રસ્તામાં કિશોર મળી ગયો મળી ગયો મને રસ્તામાં કિશોર કિશોર મને રસ્તામાં મળી ગયો રસ્તામાં મને કિશોર મળી ગયો. મને રસ્તામાં કિશોર મળી ગયો મળી ગયો મને રસ્તામાં કિશોર કિશોર મને રસ્તામાં મળી ગયો રસ્તામાં મને કિશોર મળી ગયો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 એક સંખ્યા X, 7 થી વિભાજન છે. જ્યારે આ સંખ્યાને 8, 12, અને 16થી વિભાજીત કરવામાં આવે તો દરેક સ્થિતિમાં શેષફળ 3 રહે છે. તો X નું લઘુતમ મૂલ્ય શોધો. 149 150 147 148 149 150 147 148 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 અટલ રેન્કિંગ્સ 2019માં ભારતની જાહેર ક્ષેત્રની ટોપ ટેન શિક્ષણ સંસ્થાઓમાં કઈ સંસ્થા પ્રથમ ક્રમે છે ? IIT બોમ્બે IIT હૈદરાબાદ IIT દિલ્હી IIT મદ્રાસ IIT બોમ્બે IIT હૈદરાબાદ IIT દિલ્હી IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 'કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ' પંક્તિના રચયિતા કોણ છે ? કુમારપાળ દેસાઈ નટવર પટેલ સુરેશ દલાલ રાજેન્દ્ર શાહ કુમારપાળ દેસાઈ નટવર પટેલ સુરેશ દલાલ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP