Talati Practice MCQ Part - 7 ગુજરાત સરકારની ‘WASMO' સંસ્થા ક્યા પ્રકારની કામગીરી કરે છે ? ખેડૂતોને માર્ગદર્શન આપવું. આરોગ્યવિષયક કાર્યક્રમો તૈયાર કરવા. શિક્ષણ ક્ષેત્રમાં માળખાકીય સવલતો ઊભી કરવી. પેયજળ અને સ્વચ્છતાની સગવડો ઊભી કરવી. ખેડૂતોને માર્ગદર્શન આપવું. આરોગ્યવિષયક કાર્યક્રમો તૈયાર કરવા. શિક્ષણ ક્ષેત્રમાં માળખાકીય સવલતો ઊભી કરવી. પેયજળ અને સ્વચ્છતાની સગવડો ઊભી કરવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાતી કાવ્યોમાં સૌપ્રથમ માનુષી પ્રિયતમાને બોધીને પ્રણયભાવોનો પ્રવેશ કરાવનાર કોણ હતું ? કલાપી કવિ કાન્ત દયારામ વીર નર્મદ કલાપી કવિ કાન્ત દયારામ વીર નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 Find the meaning of underlined word. 'we hoped to visit a zoo but we visited museum." started walked wanted jumped started walked wanted jumped ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગ્રાફમાં સીધી રેખા (1,-4) અને (-2, 6) બિંદુઓમાંથી પસાર થાય છે. તો તેનું સમીકરણ ___ 10x - 3y - 22 = 0 10x + 3y + 2 = 0 10x + 3y = 0 10x + 3y + 22 = 0 10x - 3y - 22 = 0 10x + 3y + 2 = 0 10x + 3y = 0 10x + 3y + 22 = 0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નારંગીમાં કેસરી અને ગાજરમાં લાલ રંગ માટે કયુ તત્ત્વ કારણભૂત છે ? લાઈકોપીન કેરોટીન કેપ્સિન કયુકરશિન લાઈકોપીન કેરોટીન કેપ્સિન કયુકરશિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 યોગેશ એક સ્થળ Aથી B સુધી 20 કિ.મી./કલાકની ઝડપે જાય છે જ્યારે Bથી A પરત 30 કિ.મી./કલાકની ઝડપે આવે છે. તો સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી ? 25 કિ.મી./કલાક 24 કિ.મી./કલાક 18 કિ.મી./કલાક 12 કિ.મી./કલાક 25 કિ.મી./કલાક 24 કિ.મી./કલાક 18 કિ.મી./કલાક 12 કિ.મી./કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP