Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેના પૈકી કયા વિકલ્પમાં વિરુદ્ધાર્થી શબ્દો નથી ?

ઉપહાર - બક્ષિસ
ઐહિક - પારલૌકિક
અભિજ્ઞ - અનભિજ્ઞ
કુંદન - કથીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનામાંથી શબ્દકોશના યોગ્ય ક્રમ પ્રમાણે ગોઠવેલા દર્શાવો :

અંજલિ, ઔષધિ, ઋતુ
શરશૈયા, સંપત્તિ, હીરાકંઠી
ઘડિયાળ, ગોવિંદ, કુંદન
ફળ, પવન, ભૂમિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ઉપમાન કરતાં ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ?

અનન્વય
શ્લેષ
વ્યતિરેક
વ્યાજસ્તુતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP