GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 We ___ songs after they ___ the venue. sang, left sung, left sang, had left sing, leaves sang, left sung, left sang, had left sing, leaves ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 બે સૂચકઆંકો - લાસ્યારેનો સૂચકઆંક તેમજ પાશેનો સૂચકઆંક આ બેઉની સાદી સરેરાશ લઈને પ્રાપ્ત થતો નવો સૂચકઆંક કયા નામે ઓળખાય છે ? કેઈન્સનો સૂચકઆંક ફીશરનો સૂચકઆંક પીગુનો સૂચકઆંક માર્શલ-એજવર્થનો સૂચકઆંક કેઈન્સનો સૂચકઆંક ફીશરનો સૂચકઆંક પીગુનો સૂચકઆંક માર્શલ-એજવર્થનો સૂચકઆંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ગુજરાતમાં નર્મદા નદી યોજનાના વિદ્યુતમથકો દ્વારા કુલ કેટલા મેગાવૉટ વિદ્યુતનું ઉત્પાદન થઈ શકશે ? 1150 મેગાવૉટ 450 મેગાવૉટ 2450 મેગાવૉટ 1450 મેગાવૉટ 1150 મેગાવૉટ 450 મેગાવૉટ 2450 મેગાવૉટ 1450 મેગાવૉટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ‘વિરંચી' કોનું તખલ્લુસ છે ? ધ્રુવ ભટ્ટ ચુનીલાલ મડિયા કનૈયાલાલ મુનશી ઝીણાભાઈ દેસાઈ ધ્રુવ ભટ્ટ ચુનીલાલ મડિયા કનૈયાલાલ મુનશી ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 લાસ્યારેનો સુચકઆંક મેળવવા માટે ગણતરીમાં લેવાતો જથ્થો કયા વર્ષ માટેનો હોય છે ? ચાલુ વર્ષ ગમે તે વર્ષ આધાર વર્ષ આધાર વર્ષ અને ચાલુ વર્ષની સરેરાશનું વર્ષ ચાલુ વર્ષ ગમે તે વર્ષ આધાર વર્ષ આધાર વર્ષ અને ચાલુ વર્ષની સરેરાશનું વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 રાષ્ટ્રીય અંતરીક્ષ અભિયાન (National Space Mission) હેઠળ પ્રથમ ભારતીય અવકાશયાત્રીને 2022 સુધીમાં અંતરીક્ષમાં મોકલવાના કાર્યક્રમનું નામ શું છે ? ગગન યાન પુષ્પક યાન ચંદ્ર અવકાશ યાન ધ્રુવ યાન ગગન યાન પુષ્પક યાન ચંદ્ર અવકાશ યાન ધ્રુવ યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP