Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
વિશ્વનો કયો મહાસાગર પાણીનો સૌથી વધુ ભાગ રોકે છે ?

હિંદ મહાસાગર
આર્કિટિક મહાસાગર
એટલાન્ટિક મહાસાગર
પેસેફ્કિ મહાસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
65મા પ્રજાસત્તાકદિને નવી દિલ્હી ખાતે કોણ મુખ્ય મહેમાન બન્યું હતું ?

રશિયાના પ્રેસીડેન્ટ
જાપાનના વડાપ્રધાન
દક્ષિણ આફ્રિકાના પ્રેસીડેન્ટ
ઈંગ્લેન્ડના વડા પ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP