Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘રવીન્દ્ર’ શબ્દની સંધિ છૂટી પાડો - કયું સાચું ?

રવિ + ઇન્દ્ર
રવિ + ઊન્દ્ર
રવી + ઇન્દ્ર
રિવિ + ઇન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ગુજરાતી સાહિત્ય પરિષદના હાલના (ઈ.સ. 2015)ના પ્રમુખ કોણ છે ?

રઘુવીર ચૌધરી
ધીરુ પરીખ
ડૉ. કુમારપાળ દેસાઈ
નારાયણ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP