Talati Practice MCQ Part - 2
પિતૃતર્પણ કોની કૃતિ છે ?

દલપતરામ
નવલરામ પંડ્યા
મણીલાલ દ્વીવેદી
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
CAG કયારે સેવા નિવૃત થાય છે ?

6 વર્ષ અથવા 62 વર્ષ જે વહેલું હોય તે
6 વર્ષ અથવા 58 વર્ષ જે વહેલું હોય તે
6 વર્ષ અથવા 65 વર્ષ જે વહેલું હોય તે
6 વર્ષ અથવા 60 વર્ષ જે વહેલું હોય તે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'મારાથી પત્ર લખાય છે’ – આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો.

મેં પત્ર લખાવ્યો
મારા વડે પત્ર લખાય છે
હું પત્ર લખું છું
મને પત્ર લખ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP