Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District When the manager came , they ___ the task. had finished finished have finished finishing had finished finished have finished finishing ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નીચેનામાંથી ત્રણ વખત ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે કોણ રહી ચૂક્યા છે ? વિનોદ ભટ્ટ કનૈયાલાલ મુનશી ગુલાબદાસ બ્રોકર રઘુવીર ચૌધરી વિનોદ ભટ્ટ કનૈયાલાલ મુનશી ગુલાબદાસ બ્રોકર રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District 2197 ના ઘનમૂળનો એકમનો અંક ___ છે. 9 6 3 7 9 6 3 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District રાષ્ટ્રીય યોજના PAHAL કયા વિષય સાથે સંબંધિત છે ? અનાજ સબસિડી શિક્ષણ ગેસ સબસિડી પૂર રાહત અનાજ સબસિડી શિક્ષણ ગેસ સબસિડી પૂર રાહત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સમાસ ઓળખાવો : 'સર્વજ્ઞ' ઉપપદ દ્વિગુ તત્પુરુષ દ્વન્દ્વ ઉપપદ દ્વિગુ તત્પુરુષ દ્વન્દ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District 'સિદ્ધહેમશબ્દાનુશાસન' શાનો ગ્રંથ છે ? રાજનીતિ દંડનીતિ વ્યાકરણ કાવ્યશાસ્ત્ર રાજનીતિ દંડનીતિ વ્યાકરણ કાવ્યશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP