Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) Which is the plural noun ? Man People Woman All the three mentioned here Man People Woman All the three mentioned here ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'ચારે બાજુ પાણીથી વીંટળાયેલી જમીન' આ શબ્દસમૂહ માટે એક શબ્દ કયો પ્રયોજી શકાય ? બંદર મેરુ બેટ નેસ બંદર મેરુ બેટ નેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો છે ? ચરોતર ઝાલાવાડ કાનમ હાલાર ચરોતર ઝાલાવાડ કાનમ હાલાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) સૌથી નાની વિભાજ્ય સંખ્યા ___ છે. 4 1 2 3 4 1 2 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી કઈ સંખ્યાને 3 વડે નિઃશેષ ભાગી શકાય ? 1614 1202 1363 1163 1614 1202 1363 1163 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'સરઘસ' સંજ્ઞાનો પ્રકાર જણાવો. સમૂહવાચક જાતિવાચક દ્રવ્યવાચક ભાવવાચક સમૂહવાચક જાતિવાચક દ્રવ્યવાચક ભાવવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP