Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District Which means the same as 'approach' to go round to go down to go out to go towards to go round to go down to go out to go towards ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી 'ખોળો' શબ્દનો પર્યાય શોધો. ઉદક સલિલ ખોબો ઉછંગ ઉદક સલિલ ખોબો ઉછંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District વૃક્ષો કપાવાથી કયા વાયુનું પ્રમાણ વધે છે જેના કારણે પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે ? હાઈડ્રોજન નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઈડ કાર્બન મોનોક્સાઈડ હાઈડ્રોજન નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઈડ કાર્બન મોનોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ભારતમાં સતીપ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિપ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવાના આંદોલનો કોણે ચલાવ્યા હતા ? રાજા રામમોહન રાય લાલા લજપતરાય જવાહરલાલ નહેરુ લોકમાન્ય ટિળક રાજા રામમોહન રાય લાલા લજપતરાય જવાહરલાલ નહેરુ લોકમાન્ય ટિળક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ‘તું નાનકી બાળા હશે કોડે ભરી કૌમાર્યના.’ - છંદ ઓળખાવો. સવૈયા હરિગીત શાર્દૂલવિક્રીડિત મંદાક્રાન્તા સવૈયા હરિગીત શાર્દૂલવિક્રીડિત મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District એપ્રિલ 2015 થી નવા નિયમ પ્રમાણે રેલવે રીઝર્વેશનની ટિકિટ કેટલા દિવસ પહેલા મળી શકે છે ? 120 30 90 60 120 30 90 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP