કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કઈ કંપનીએ Wickr નામની એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપનું અધિગ્રહણ કર્યું ?

એમેઝોન વેબ સર્વિસ
ગૂગલ
માઈક્રોસોફ્ટ
નેટફ્લિક્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ (NDDB)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

દિલીપ રાઠોડ
ગુરુદીપસિંહ
મીનેશ શાહ
વર્ષા જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP