GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
“વીડાલ ટેસ્ટ” (Widal Test) નીચેના પૈકી કયા રોગની ઓળખ કરવા માટે કરવામાં આવે છે ?

કોલેરા
કાલા અઝાર (Kala Azar)
ટાઈફોઈડ
એન્થ્રેક્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
સમાવર્તી વૃદ્ધિ (Inclusive growth) બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. સમાવર્તી વૃદ્ધિ દરેકને તેમના આર્થિક વર્ગને ધ્યાનમાં લીધા સિવાયની વૃદ્ધિમાં સમાવેશ કરે છે.
2. સમાવર્તી વૃદ્ધિ અભિગમ ટૂંકાગાળાના પરિપ્રેક્ષ્યમાં હોય છે.
3. સમાવર્તી વૃદ્ધિ ઉત્પાદકીય રોજગારને બદલે આવક વિતરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

માત્ર 2 અને 3
માત્ર 1 અને 2
1, 2 અને 3
માત્ર 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. રાષ્ટ્રીય જળમાર્ગ 4 અને 5 હજુ સુધી કાર્યરત થયાં નથી.
2. પ્રોજેક્ટ ઉન્નતિ ભારતના મુખ્ય 12 બંદરો સાથે સંબંધિત છે.
3. સાગરમાલા કાર્યક્રમ હેઠળ 2035 સુધીમાં કાર્યક્રમના અમલીકરણ માટે 500 પ્રોજેક્ટ સુનિશ્ચિત કરવામાં આવ્યા છે.
4. વિવિધ નદી સહાયક નદીઓમાં (tributaries) રાષ્ટ્રીય જળમાર્ગ વિકસાવવા માટે 2016માં સેતુ ભારતમનો આરંભ કરવામાં આવ્યો.

માત્ર 1 અને 3
માત્ર 2 અને 3
1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયું બેસાલ્ટ ખડકમાં સૌથી વધુ હાજરી ધરાવે છે ?

લોહ
આપેલ પૈકી એક પણ નહીં
સિલીકા
એલ્યુમિનિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચે આપેલી યાદી-I ને યાદી-II સાથે જોડો.
યાદી-I
યોજનાઓ / સમિતિઓ
1. વિશ્વેશ્વરાયા યોજના
2. બોમ્બે યોજના
3. ગાંધીયન યોજના
4. આર્થિક કાર્યક્રમ સમિતિ (1947)
યાદી-II
મુખ્ય ભલામણો
a. કૃષિમાંથી ઔદ્યોગીકરણ તરફ બદલાવ
b. બોમ્બેના મોટા ઉદ્યોગગૃહો દ્વારા પ્રાયોજીત
c. લઘુ કક્ષાના અને કુટિર ઉદ્યોગો.
d. આયોજન પંચની ભલામણ કરી

1-b, 2-a, 3-d, 4-c
1-d, 2-c, 3-b, 4-a
1-a, 2-b, 3-c, 4-d
1-a, 2-b, 3-d, 4-c

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP