Talati Practice MCQ Part - 6
‘હરિશ્ચંદ્ર’નો સાચો સંધિવિગ્રહ દર્શાવો.

હરિસ + ચંદ્ર
હરિ + શ્ચંદ્ર
હરિ + ચંદ્ર
હરિઃ + ચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
હડપ્પીય સભ્યતાનું કૃષિક્રાંતિનું મથક કયુ નગર હતું ?

ધોળાવીરા
કાલિબંગાન
લોથલ
મોહેં-જો-દડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરતમાં ચાવડા વંશે આશરે કેટલા વર્ષે શાસન કર્યું હતું ?

196 વર્ષ
172 વર્ષ
138 વર્ષ
100 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP