Talati Practice MCQ Part - 2
Winzip નામના ટુલની મદદથી ___ છે.

એક કરતા વધુ ફાઈલો ભેગી થાય
આપેલ પૈકી એક પણ નહીં
ગુપ્તતા જળવાય
સાઈઝ ઘટાડી શકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
વિરુદ્ધાર્થી શબ્દ આપો :– અગમ્બુદ્ધિ

વિનાશ બુદ્ધિ
પચ્છમ બુદ્ધિ
તીવ્ર બુદ્ધિ
અલ્પ બુદ્ધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પુષ્ટિમાર્ગના દર્શનની સ્થાપના કોણે કરી ?

વલ્લભાચાર્ય
નાનક
સૂરદાસ
ચૈતન્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP