કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
વિશ્વ આત્મહત્યા રોકથામ દિવસ (WorId Suicide Prevention Day) કયારે મનાવાય છે ?

7 સપ્ટેમ્બર
8 સપ્ટેમ્બર
10 સપ્ટેમ્બર
9 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં 'ઘુમંતુ મહોત્સવ’ મનાવવામાં આવ્યો ?

સિક્કિમ
લદાખ
પુડુચેરી
અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP