કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ક્યા દેશના ફાસ્ટ બોલર હામિશ બેનેટે ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી સંન્યાસની ઘોષણા કરી ?

ઈંગ્લેન્ડ
અફઘાનિસ્તાન
ન્યુઝીલેન્ડ
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
ક્યા રાજ્યમાં દર વર્ષે 18 ડિસેમ્બરના રોજ લઘુમતિ અધિકાર દિવસ મનાવાશે ?

ગોવા
આંધ્ર પ્રદેશ
તમિલનાડુ
મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP