કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વ શહેર દિવસ (World Cities Day) ક્યારે મનાવાય છે ? 31 ઓક્ટોબર 2 નવેમ્બર 1 નવેમ્બર 30 ઓક્ટોબર 31 ઓક્ટોબર 2 નવેમ્બર 1 નવેમ્બર 30 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા રાજ્યે હર ઘર ગંગાજલ યોજના શરૂ કરવાની ઘોષણા કરી ? દિલ્હી પ.બંગાળ બિહાર ઉત્તર પ્રદેશ દિલ્હી પ.બંગાળ બિહાર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં એન્ટિ માઈક્રોબાયલ રેજિસ્ટન્સ અંગેનું ત્રીજું વૈશ્વિક ઉચ્ચસ્તરીય સંમેલન ક્યા યોજાયું હતું ? મસ્કત (ઓમાન) દોહા (કતાર) રિયાધ (સાઉદી અરેબિયા) દુબઈ (UAE) મસ્કત (ઓમાન) દોહા (કતાર) રિયાધ (સાઉદી અરેબિયા) દુબઈ (UAE) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વ તત્ત્વજ્ઞાન દિવસ (World Philosophy Day) ક્યારે મનાવાય છે ? નવેમ્બરના ત્રીજા શનિવારે નવેમ્બરના ત્રીજા ગુરુવારે નવેમ્બરના ત્રીજા બુધવારે નવેમ્બરના ત્રીજા શુક્રવારે નવેમ્બરના ત્રીજા શનિવારે નવેમ્બરના ત્રીજા ગુરુવારે નવેમ્બરના ત્રીજા બુધવારે નવેમ્બરના ત્રીજા શુક્રવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ક્યા શહેરમાં Geosmart India 2022 શિખર સંમેલનનું ઉદ્ઘાટન કર્યું ? હૈદરાબાદ નવી દિલ્હી અમદાવાદ બેંગલુરુ હૈદરાબાદ નવી દિલ્હી અમદાવાદ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતે COP27 દરમિયાન ક્યા દેશ સાથે LeadIT Summitની મેજબાની કરી ? ઈંગ્લેન્ડ સ્વીડન સ્વિત્ઝર્લેન્ડ નોર્વે ઈંગ્લેન્ડ સ્વીડન સ્વિત્ઝર્લેન્ડ નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP