કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 25,000 રન બનાવનાર છઠ્ઠો બેટ્સમેન કોણ બન્યો ?

રોહિત શર્મા
હાર્દિક પંડ્યા
રવિન્દ્ર જાડેજા
વિરાટ કોહલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજ મહોત્સવ 2023નું આયોજન ક્યા કરવામાં આવ્યું ?

ઉત્તર પ્રદેશ
મધ્યપ્રદેશ
અરૂણાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ક્યા મંત્રાલયે Call Before U Dig (CBuD) એપ લૉન્ચ કરી ?

જળશક્તિ મંત્રાલય
ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય
સંચાર મંત્રાલય
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP