કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ ખાદ્ય દિવસ (World Food Day) ક્યારે મનાવાય છે ? 15 ઓક્ટોબર 16 ઓક્ટોબર 14 ઓક્ટોબર 17 ઓક્ટોબર 15 ઓક્ટોબર 16 ઓક્ટોબર 14 ઓક્ટોબર 17 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં 2020નો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર કોને એનાયત કરાયો ? આશા પારેખ હેમા માલિની જયા બચ્ચન માધુરી દિક્ષિત આશા પારેખ હેમા માલિની જયા બચ્ચન માધુરી દિક્ષિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કેતન મિસ્ત્રીને ક્યા વિભાગ માટે વર્ષ 2021નો હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક એનાયત કરવાની ઘોષણા કરાઈ ? કલા વિજ્ઞાન સાહિત્ય પત્રકારત્વ કલા વિજ્ઞાન સાહિત્ય પત્રકારત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. મિશન LiFEનું પૂરું નામ Lifestyle for Environment છે. આપેલ બંને એક પણ નહીં PM મોદીએ કેવિડયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં મિશન LiFE અભિયાનની શરૂઆત કરી. મિશન LiFEનું પૂરું નામ Lifestyle for Environment છે. આપેલ બંને એક પણ નહીં PM મોદીએ કેવિડયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં મિશન LiFE અભિયાનની શરૂઆત કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ આયોડિનની ઊણપ દિવસ (World Iodine Deficiency Day) ક્યારે મનાવાય છે ? 20 ઓક્ટોબર 19 ઓક્ટોબર 21 ઓક્ટોબર 22 ઓક્ટોબર 20 ઓક્ટોબર 19 ઓક્ટોબર 21 ઓક્ટોબર 22 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સતત પર્વતીય વિકાસ શિખર સંમેલન (SMDS)-11નું આયોજન કયા કરવામાં આવ્યું હતું ? દેહરાદૂન (ઉત્તરાખંડ) નવી દિલ્હી (દિલ્હી) ગંગટોક (સિક્કિમ) લેહ (લદાખ) દેહરાદૂન (ઉત્તરાખંડ) નવી દિલ્હી (દિલ્હી) ગંગટોક (સિક્કિમ) લેહ (લદાખ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP