કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
'માય લાઈફ ઈન ફુલ : વર્ક, કેમિલી એન્ડ પાવર ફયુચર' પુસ્તક કોણે લખ્યું ?

કિરણ મજૂમદાર - શો
સુનીતા રેડ્ડી
મેરી બર્સ
ઈન્દ્રા નૂયી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ક્યા દેશે 2 દિવસીય વાયુ સંરક્ષણ અભ્યાસ વેલાયતનું આયોજન કર્યું હતું ?

ઈઝરાયેલ
પાકિસ્તાન
ઈરાન
સાઉદી અરેબિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP