કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિશ્વ હવામાનશાસ્ત્ર દિવસ (World Meteorological Day) ક્યારે મનાવાય છે ? 24 માર્ચ 22 માર્ચ 21 માર્ચ 23 માર્ચ 24 માર્ચ 22 માર્ચ 21 માર્ચ 23 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં અંજી નદી પર ભારતનો પ્રથમ કેબલ સ્ટેચ્ડ રેલવે બ્રિજ બાંધવામાં આવી રહ્યો છે ? જમ્મુ-કાશ્મીર લદાખ સિક્કિમ હિમાચલ પ્રદેશ જમ્મુ-કાશ્મીર લદાખ સિક્કિમ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા શહેરમાં ISSF શૂટિંગ વર્લ્ડ કપનો શુભારંભ થયો ? ભોપાલ પુણે મુંબઈ હૈદરાબાદ ભોપાલ પુણે મુંબઈ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં નેશનલ સાયન્સ સેન્ટર ઈનોવેશન ફેસ્ટિવલ કાર્યક્રમનું આયોજન ક્યા કરાયું હતું ? જયપુર નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ જયપુર નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ભારત ક્યા દેશ સાથે યંગ પ્રોફેશનલ્સ સ્કીમ શરૂ કરી રહ્યો છે ? USA UK ઑસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ USA UK ઑસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ભારતીય નૌસેનાની સૌથી મોટી વોર ગેમ TROPEX-2023નું આયોજન અરબસાગરમાં કરાયું. TROPEXનું પૂરું નામ 'થિયેટર લેવલ ઓપરેશનલ રેડીનેસ એક્સરસાઈઝ’ છે. આપેલ બંને એક પણ નહીં ભારતીય નૌસેનાની સૌથી મોટી વોર ગેમ TROPEX-2023નું આયોજન અરબસાગરમાં કરાયું. TROPEXનું પૂરું નામ 'થિયેટર લેવલ ઓપરેશનલ રેડીનેસ એક્સરસાઈઝ’ છે. આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP