કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વિશ્વ તમાકુ નિષેધ દિવસ (World No Tobacco Day) ક્યારે મનાવાય છે ? 16 મે 22 મે 31 મે 29 મે 16 મે 22 મે 31 મે 29 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ‘ટોમ્બ ઓફ સેન્ડ' આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝથી સન્માનિત થનારી ભારતીય ભાષામાં લખાનારી પ્રથમ પુસ્તક છે. ટોમ્બ ઓફ સેન્ડ મૂળરૂપે ગીતાંજલી શ્રી દ્વારા લખાયેલી રેત સમાધિ પરથી અંગ્રેજીમાં અનુવાદિત પુસ્તક છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ‘ટોમ્બ ઓફ સેન્ડ' આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝથી સન્માનિત થનારી ભારતીય ભાષામાં લખાનારી પ્રથમ પુસ્તક છે. ટોમ્બ ઓફ સેન્ડ મૂળરૂપે ગીતાંજલી શ્રી દ્વારા લખાયેલી રેત સમાધિ પરથી અંગ્રેજીમાં અનુવાદિત પુસ્તક છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) સ્ટેટ ઓફ વર્લ્ડ્સ ફોરેસ્ટ્સ (SOFO) રિપોર્ટ કઈ સંરથા દ્વારા જારી કરવામાં આવે છે ? WMO UNICEF FAO UNDP WMO UNICEF FAO UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્ર દિવસ (International Astronomy Day) ક્યારે મનાવાય છે ? 10 મે 28 એપ્રિલ 2 મે 5 મે 10 મે 28 એપ્રિલ 2 મે 5 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ક્વાડ લીડર્સ સમિટ 2022ની મેજબાની ક્યો દેશ કરશે ? ભારત અમેરિકા જાપાન રશિયા ભારત અમેરિકા જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા સ્થળે દેશના પ્રથમ ‘નેનો લિક્વિડ યુરિયા પ્લાન્ટ’નું ઉદ્ઘાટન કર્યુ હતું ? બેંગ્લોર, કર્ણાટક કલોલ, ગાંધીનગર પુણે, મહારાષ્ટ્ર લખનૌ, ઉત્તરપ્રદેશ બેંગ્લોર, કર્ણાટક કલોલ, ગાંધીનગર પુણે, મહારાષ્ટ્ર લખનૌ, ઉત્તરપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP