કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં મહિલાઓને સશક્ત બનાવવા માટે ક્યા રાજ્યે ‘કૂસિના માને’ પહેલ શરૂ કરી ?

કેરળ
તમિલનાડુ
આંધ્ર પ્રદેશ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા શહેરમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)ના રિજનલ હબનો શિલાન્યાસ કર્યો ?

રાજકોટ
સુરત
અમદાવાદ
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ચેન્નાઈ સ્થિત અગ્નિફુલ કોસમોસે ક્યું લૉન્ચ વેહિકલ વિકસિત કર્યું?

અગ્નિસ્પેસ લૉન્ચ વેહિકલ
સ્પેસ ઈનોવેટર-1
અગ્નિ લૉન્ચ વેહિકલ
અગ્નિબાણ SOrTeD

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP