કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વિશ્વ દર્દી સુરક્ષા દિવસ (World Patient Safety Day) ક્યારે મનાવાય છે ? 19 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં એશિયન પામ ઓઈલ એલાયન્સ (APOA)નું ગઠન કરાયું તેમાં ક્યા દેશોનો સમાવેશ થાય છે ?1. ભારત 2. પાકિસ્તાન 3. શ્રીલંકા 4. બાંગ્લાદેશ 5.નેપાળ 6. ભૂટાન માત્ર 1, 2, 3, 4, 5 માત્ર 1, 3, 4, 5, 6 માત્ર 1, 3, 4, 5 માત્ર 1, 2, 3, 4, 6 માત્ર 1, 2, 3, 4, 5 માત્ર 1, 3, 4, 5, 6 માત્ર 1, 3, 4, 5 માત્ર 1, 2, 3, 4, 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ભારતનું પ્રથમ ડુંગોંગ કન્ઝર્વેશન રિઝર્વે ક્યા રાજ્યમાં સ્થિત છે ? આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા દેશે પ્રથમ સૌર ઊર્જા સંચાલિત ડ્રોન (કે જે ઉપગ્રહ તરીકે પણ કાર્ય કરી શકે છે) કિમિંગક્સિગ-50(Qimingxing-50)નું પરીક્ષણ કર્યું ? રશિયા ચીન ફ્રાન્સ જાપાન રશિયા ચીન ફ્રાન્સ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં PM CARES FUNDના ટ્રસ્ટી તરીકે કોની નિયુક્તિ કરાઈ ? કારિયા મુંડા K.T.થોમસ આપેલ તમામ રતન તાતા કારિયા મુંડા K.T.થોમસ આપેલ તમામ રતન તાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)નું વડુમથક કયા આવેલું છે ? નવી દિલ્હી મુંબઈ બેંગ્લુરૂ પુણે નવી દિલ્હી મુંબઈ બેંગ્લુરૂ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP