કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘પરમ પોરુલ’ (PARAM PORUL) શું છે ?

નૌસેના અભ્યાસ
એક ડ્રોનનું નામ
ચક્રવાતનું નામ
સુપર કમ્પ્યૂટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
1 મે ભારતના કયા રાજ્યનો સ્થાપના દિવસ છે ?
1. ગુજરાત
2. મધ્યપ્રદેશ
3. મણિપુર
4. મહારાષ્ટ્ર
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
ફક્ત 1
ફક્ત 1 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
CBI અંગે યોગ્ય વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી એક પણ નહીં
CBI કેન્દ્રીય કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય અંતર્ગત કાર્યરત છે.
CBI પાસે કાર્ય સંબંધિત સત્તાઓ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લેસમેન્ટ (DSPE) Act 1946 અંતર્ગત પ્રાપ્ય છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP