Talati Practice MCQ Part - 8
ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ‘વિશ્વ ક્ષય દિન’ (World Tuberculosis Day)ની ઉજવણી 24 માર્ચના રોજ કરવામાં આવે છે. ક્ષય રોગ શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે ?

શ્વસનતંત્ર
ચેતાતંત્ર
ફેફસાં
મૂત્રમાર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
શબ્દસમૂહ માટેનો એક શબ્દ દર્શાવતી નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી નથી ?

તિથિ નક્કી કર્યા વગર આવનાર અતિથિ
જેનો કોઈ અંત નથી તે - અનંત
જાનમાં વરરાજા પાસે રહેતો યુવક - સાળો
જાતે સેવા આપનાર - સ્વયંસેવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
દસ વર્ષમાં Aની ઉંમર, Bની દસ વર્ષ પહેલાની ઉંમર કરતા બમણી થશે. જો હાલ A, B કરતાં 9 વર્ષ મોટો હોય તો Bની હાલની ઉંમર શોધો.

49 વર્ષ
19 વર્ષ
29 વર્ષ
39 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
કોના કહેવાથી ગાંધીજીએ વિદેશમાં ભણવા જવાનું નિર્ધારિત કર્યું હતું ?

કૃષ્ણાશંકર શાસ્ત્રી
માવજી દવે (જોશીજી)
મથુરદાસ જાની
કેવળરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP