કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO) માં ભારતના સ્થાયી મિશનના કન્સલ્ટન્ટ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

અજય શેઠ
તરૂણ બજાજ
આશિષ ચાંદોરકર
અજીત કુમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
વર્ષ 2021નો પેન પિન્ટર પુરસ્કાર કોણે જીત્યો ?

ડેવિડ ડિયોપ
મર્લિન બુથ
ઓલ્ગા રેવન
સિત્સી ડાંગરેમ્બા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP